શું આપને (Spine Surgery) કરોડરજ્જુ સંબંધિત કોઈ ફરિયાદ છે કે આપ તે સંબંધિત ઓપરેશન કરાવવાના પ્લાનિંગમાં હોવ તો આજે જ મુલાકાત લો ઝાયડ્સ હોસ્પિટલ. વર્તમાન સમયમાં Spine Surgery એક જટિલ સર્જરી કે જેમાં કમરના મણકા અને જ્ઞાનતંતુની નસો પર સર્જરી કરવામાં આવે છે. સ્પાઈન સર્જરીના દર્દીને સૌપ્રથમ એ ચિંતા હોય છે કે ઓપરેશન પછી તેમાં હાથ કે પગ બરાબર ચાલશે કે પેરાલિસિસની અસર તો નહીં થાય ને? ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ‘ઈન્ટ્રાઓપરેટિવ ન્યુરોમોનિટરિંગ મશીન’ની મદદથી ૫૦૦૦થી વધુ સફળ સ્પાઈન સર્જરી કરાઈ છે અને જે આંતરરાષ્ટ્રિય પ્રકાશનોમાં પ્રકાશિત અને સન્માનિત થઈ છે. આ મશીન (IONM) જે સર્જરી દરમિયાન તમામ પ્રક્રિયાનું એકદમ સચોટ રીતે ઓબ્ઝર્વેશન કરે છે જેથી કંઈક ઈજા પહોંચે કે સર્જરીમાં ઈમ્પ્રૂવમેન્ટ આવે તેવી દરેક ઝીણી બાબતોનું ધ્યાન રાખે છે. આથી ઓપરેશન પછી ચોક્કસપણે ખાતરી પૂરી પાડવામાં આવે છે કે આપને કોઈપણ શારીરિક તકલીફનો સામનો કરવો પડશે નહીં. તો આજે જ મુલાકાત લો ઝાયડ્સ હોસ્પિટલ.

Angiography in Ahmedabad, Spine Surgery in Ahmedabad, Gastroenterologists in Ahmedabad, Angioplasty in Ahmedabad, Hernia specialist in Ahmedabad, Kidney Transplant in Ahmedabad, Kidney Dialysis in Ahmedabad, Diabetes Treatment in Ahmedabad, Medical Treatment in India, International Patient Services

શું આપને (Spine Surgery) કરોડરજ્જુ સંબંધિત કોઈ ફરિયાદ છે કે આપ તે સંબંધિત ઓપરેશન કરાવવાના પ્લાનિંગમાં હોવ તો આજે જ મુલાકાત લો ઝાયડ્સ હોસ્પિટલ.

વર્તમાન સમયમાં Spine Surgery એક જટિલ સર્જરી કે જેમાં કમરના મણકા અને જ્ઞાનતંતુની નસો પર સર્જરી કરવામાં આવે છે. સ્પાઈન સર્જરીના દર્દીને સૌપ્રથમ એ ચિંતા હોય છે કે ઓપરેશન પછી તેમાં હાથ કે પગ બરાબર ચાલશે કે પેરાલિસિસની અસર તો નહીં થાય ને?
ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ‘ઈન્ટ્રાઓપરેટિવ ન્યુરોમોનિટરિંગ મશીન’ની મદદથી ૫૦૦૦થી વધુ સફળ સ્પાઈન સર્જરી કરાઈ છે અને જે આંતરરાષ્ટ્રિય પ્રકાશનોમાં પ્રકાશિત અને સન્માનિત થઈ છે. આ મશીન (IONM) જે સર્જરી દરમિયાન તમામ પ્રક્રિયાનું એકદમ સચોટ રીતે ઓબ્ઝર્વેશન કરે છે જેથી કંઈક ઈજા પહોંચે કે સર્જરીમાં ઈમ્પ્રૂવમેન્ટ આવે તેવી દરેક ઝીણી બાબતોનું ધ્યાન રાખે છે. આથી ઓપરેશન પછી ચોક્કસપણે ખાતરી પૂરી પાડવામાં આવે છે કે આપને કોઈપણ શારીરિક તકલીફનો સામનો કરવો પડશે નહીં.
તો આજે જ મુલાકાત લો ઝાયડ્સ હોસ્પિટલ.

#ZydusHospitals #Spine #SpineSurgery #SpinalSurgeon #Laminectomy #Neuromonitor #SpineDoctor #BestHospitalinAhmedabad #Ahmedabad #GoodHealth

શું આપને (Spine Surgery) કરોડરજ્જુ સંબંધિત કોઈ ફરિયાદ છે કે આપ તે સંબંધિત ઓપરેશન કરાવવાના પ્લાનિંગમાં હોવ તો આજે જ મુલાકાત લો ઝાયડ્સ હોસ્પિટલ. વર્તમાન સમયમાં Spine Surgery એક જટિલ સર્જરી કે જેમાં કમરના મણકા અને જ્ઞાનતંતુની નસો પર સર્જરી કરવામાં આવે છે. સ્પાઈન સર્જરીના દર્દીને સૌપ્રથમ એ ચિંતા હોય છે કે ઓપરેશન પછી તેમાં હાથ કે પગ બરાબર ચાલશે કે પેરાલિસિસની અસર તો નહીં થાય ને? ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ‘ઈન્ટ્રાઓપરેટિવ ન્યુરોમોનિટરિંગ મશીન’ની મદદથી ૫૦૦૦થી વધુ સફળ સ્પાઈન સર્જરી કરાઈ છે અને જે આંતરરાષ્ટ્રિય પ્રકાશનોમાં પ્રકાશિત અને સન્માનિત થઈ છે. આ મશીન (IONM) જે સર્જરી દરમિયાન તમામ પ્રક્રિયાનું એકદમ સચોટ રીતે ઓબ્ઝર્વેશન કરે છે જેથી કંઈક ઈજા પહોંચે કે સર્જરીમાં ઈમ્પ્રૂવમેન્ટ આવે તેવી દરેક ઝીણી બાબતોનું ધ્યાન રાખે છે. આથી ઓપરેશન પછી ચોક્કસપણે ખાતરી પૂરી પાડવામાં આવે છે કે આપને કોઈપણ શારીરિક તકલીફનો સામનો કરવો પડશે નહીં. તો આજે જ મુલાકાત લો ઝાયડ્સ હોસ્પિટલ. #ZydusHospitals #Spine #SpineSurgery #SpinalSurgeon #Laminectomy #Neuromonitor #SpineDoctor #BestHospitalinAhmedabad #Ahmedabad #GoodHealth

Let's Connect

sm2p0